Advertisement

Bandh Nu Elan By Hindu Organizations In Khambhat

Bandh Nu Elan By Hindu Organizations In Khambhat કોણે ફેલાવી હિંસા?: હિંદૂ સંગઠનોએ ખંભાતમાં આપ્યું બંધનું એલાન

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપાયું હતું અને મોટી સંખ્યામાં લોકો ગવારા ટાવર પાસે ભેગા થયા હતા. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી ત્યારે રેલીમાં જોડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube


Like us on Facebook


Follow us on Twitter


You can also visit us at:

Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments